Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નશામાં ટલ્લી આ હિરોઈનને સંભાળી નહોતા શક્યા વિકી કૌશલ

નશામાં ટલ્લી આ હિરોઈનને સંભાળી નહોતા શક્યા વિકી કૌશલ

07 May, 2019 06:44 PM IST |

નશામાં ટલ્લી આ હિરોઈનને સંભાળી નહોતા શક્યા વિકી કૌશલ

વિકી કૌશલ અને તાપસી પન્નૂ

વિકી કૌશલ અને તાપસી પન્નૂ


સુંદર અભિનેત્રી તાપસી પન્નૂ અને ટેલેન્ટેડ અભિનેતા વિકી કૌશલે ખુલાસો કર્યો છે કે એક દિવસે સાંજે તે બન્ને એટલા વધારે નશામાં હતા કે હોટેલ સુધી જવુ મુશ્કેલ થઈ ગયું હતું. હાલત એવી થઈ ગઈ હતી કે બન્ને સ્ટાર પાર્કમાં જ સૂઈ જવાના હતા.

સમાચાર મુજબ એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા તાપસી પન્નૂએ ફિલ્મ 'મનમર્ઝિયા'ની શૂટિંગ દરમિયાનના ઘણા કિસ્સા શેર કર્યા. એમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શૂટિંગ પૂરી થતા તેણ પાર્ટીમાં ઘણો દારૂ પીધો હતો. એમની સાથે અભિનેતા વિકી કૌશલે પણ ઘણો દારૂ પીધો હતો.



બન્ને એટલા નશામાં ટલ્લી થઈ ગયા હતા કે એમને હોશ જ નહોતો. તાપસીએ આગળ કહ્યું કે અમે પાર્ટી દરમિયાન ત્યાં એક પાર્કની સાઈડમાં ઘણી વાર સૂતા રહ્યા. તાપસીએ જણાવ્યું કે તે વધારે નશાના કારણે ચાલવાની પરિસ્થિતિમાં પણ નહોતી. એટલે કે પાર્કમાં જ સૂવા ઈચ્છતી હતી.


આ પણ વાંચો : સ્ક્રિન પર પહેલી વાર બીગ-બી અને ઈમરાન હાશ્મી એકસાથે દેખાશે

ત્યાં વિકી કૌશલે પણ વાતને આગળ વધારતા કહ્યું તે દરમિયાન પોતાનો અનુભવ શૅર કર્યો. કહ્યું કે તે દિવસે પાર્ટીમાં ખબર જ ના પડી કે આટલી જલ્દી દારૂનો નશો થઈ ગયો. કહ્યું કે અમે હોટેલના ગાર્ડનમાં જ સૂતા રહ્યા. તાપસી બહુ જ નશામાં હતી અને તે ગાર્ડનમાં સૂવા ઈચ્છચી હતી. પરંતુ બાદ જેમતેમ તેઓ હોટેલમાં પહોંચ્યા.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 06:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK