વીરુ દેવગણ પ્રાર્થના સભા : અજય દેવગણની દીકરી રડવા જેવી બાબત પર થઇ ટ્રોલ

મુંબઈ | May 31, 2019, 12:37 IST

અજય દેવગણની દીકરી ન્યાસા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. વીરુ દેવગણની પ્રાર્થના સભાથી અજય દેવગણની દીકરી ન્યાસાની કેટલીક તસવીરો સામે આવી છે જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.

અજય દેવગન અને ન્યાસા દેવગન
અજય દેવગન અને ન્યાસા દેવગન

વીરૂ દેવગણની પ્રાર્થના સભામાં પહોંચ્યા બોલીવુડ સ્ટાર

અજય દેવગણના પિતા અને કાજોલના સસરા વીરૂ દેવગણ (veeru devgan)ના નિધન બાદ 30 મેના તેમની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. અમિતાભ બચ્ચન અને સલમાન ખાનથી લઇને બૉલીવુડના તમામ કલાકર આ પ્રાર્થના સભામાં સામેલ થયા. વીરુ દેવગણની પ્રાર્થના સભાથી કેટલીક તસવીરો સામે આવી છે. પણ સૌથી વધુ જે તસવીર પર ચર્ચા થઇ રહી છે તે છે અજય દેવગણની દીકરી ન્યાસાની.

 
 
 
View this post on Instagram

Emotional #nysadevgan breaks down at grandpas prayer meet. #VeeruDevgan #rip #viralbhayani @viralbhayani 🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 30, 2019 at 5:02am PDT

અજયની દીકરી ન્યાસા થઇ ઇમોશનલ

હકીકતે, દાદાની પ્રાર્થના સભામાં ન્યાસા ઘણી જ ઇમોશનલ થઇ ગઇ હતી અને ઘરમાંથી રડતા રડતા બહાર નીકળી. ન્યાસાને ઇમોશનલ થયેલી જોઇને અજય દેવગણ પોતે તેને કાર સુધી મૂકવા ગયોઅને પોતાની દીકરીને સાંત્વના આપી. ન્યાસાની રડતી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જો કે ન્યાસાના ફોટોઝ વાયરલ થવાનું વધુ એક કારણ છે.

 
 
 
View this post on Instagram

A very emotional #nysadevgan with daddy #ajaydevgn at #veerudevgan prayer meeting in Mumbai today #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) onMay 30, 2019 at 5:23am PDT

દાદાના દેહાંતના એક દિવસ બાદ ન્યાસા સલુનમાં જોવા મળતા ટ્રોલરે કર્યા ટ્રોલ

હકીકતે, વીરુ દેવગણના નિધનના એક દિવસ પછી જ ન્યાસાની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે એક સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તસવીરોમાં ન્યાસા પોતાના મિત્રો સાથે ખૂબ જ ખુશ દેખાતી હતી. આ કારણે પણ તેને ટ્રોલ કરવામાં આવી, અને હવે જ્યારે તેના ઇમોશનલ થવાની તસવીરો સામે આવી છે તો યૂઝર્સે તેને ફરી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ન્યાસાને જોઇને લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે દાદાની પ્રાર્થના સભામાં સારી દેખાવા માટે ન્યાસા તેમના નિધનના એક દિવસ પછી તરત જ સલૂનમાં ગઇ. તો કેટલાક લોકો તેના આંસુંઓને માત્ર નાટક કહે છે. તો કેટલાક લોકોએ ન્યાસાને રડવાની સારી એક્ટિંગ આવડે છે એવું કહ્યું.

યૂઝર્સના આવા રહ્યા કમેન્ટ્સ

raaaj_31 Grand father k death k next day p salon and spa ghum ayi with off shoulder tops 🙄 kya drama hai yarl

devramzWhy now crying ?! Ohhh drama va 🙄🤢

yousra_tyb Yesterday she went to a salon!

આ પણ વાંચો : સલમાન ખાનની ફિલ્મ 'ભારત' નવી મુસીબતમાં! કોર્ટમાં પહોંચ્યો મામલો

kaajalhingorani Guys, she went to the salon to look presentable at the prayer meeting 😆

neh8925 Becoming an expert in faking it all in front of thecamera..

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK