Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શશાંક ખૈતાન સાથે ફરી એક વાર કામ કરવાની જાહેરાત કરી વરુણ ધવને

શશાંક ખૈતાન સાથે ફરી એક વાર કામ કરવાની જાહેરાત કરી વરુણ ધવને

06 January, 2020 03:51 PM IST | Mumbai Desk

શશાંક ખૈતાન સાથે ફરી એક વાર કામ કરવાની જાહેરાત કરી વરુણ ધવને

શશાંક ખૈતાન સાથે ફરી એક વાર કામ કરવાની જાહેરાત કરી વરુણ ધવને


વરુણ ધવને જણાવ્યું છે કે તે શશાંક ખૈતાન સાથે ફરી કામ કરવાનો છે. શશાંકે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદરીનાથ કી દુલ્હનિયા’ ડિરેક્ટ કરી હતી. આ બન્ને ફિલ્મમાં વરુણે કામ કર્યું હતું. તે હવે ફરી એક વાર તેની સાથે કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં કામ કરવાનો છે. એ કૉમિક-થ્રિલરનુ નામ છે ‘મિસ્ટર લેલે.’ એ વિશે જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘હા હું શશાંક ખૈતાનની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. જોકે અન્ય કલાકારોનાં નામનો ખુલાસો હું નહીં કરું. તેમનાં નામની જાહેરાત કરણ જોહરસરને કરવા દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 03:51 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK