Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રેમો ડિસોઝા સાથે જિમમાં પરસેવો વહાવી રહ્યો છે વરુણ ધવન

રેમો ડિસોઝા સાથે જિમમાં પરસેવો વહાવી રહ્યો છે વરુણ ધવન

20 May, 2019 10:56 AM IST | મુંબઈ

રેમો ડિસોઝા સાથે જિમમાં પરસેવો વહાવી રહ્યો છે વરુણ ધવન

વરુણ ધવન સાથે જિમમાં કસરત કરતા રેમો ડિસોઝા

વરુણ ધવન સાથે જિમમાં કસરત કરતા રેમો ડિસોઝા


રેમો ડિસોઝા અને વરુણ ધવન એકસાથે જિમમાં એક્સરસાઇઝ કરી રહ્યા છે. રેમો ડિસોઝા ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં વરુણને અને શ્રદ્ધા કપૂરને ડિરેક્ટ કરી રહ્યો છે. રેમો ડિસોઝા સાથેનો જિમનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે ‘ગુડ મૉર્નિંગ. તમારો ડિરેક્ટર પોતે જ્યારે એટલો ફિટ હોય તો તમને પણ એક્સરસાઇઝ કરવા માટે પ્રેરણા મળે છે. અહીં હાજર દરેકને રેમો સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે.’

આ પણ વાંચો : મૅરેજ-ઍનિવર્સરી પર સ્પેશ્યલ મેસેજ સાથે વાઇફને વિશ કર્યું અનિલ કપૂરે



વરુણના આ ટ્વીટ પર રેમો ડિસોઝાએ કમેન્ટ કરી હતી કે ‘આ તો પૂરી ટીમની એનર્જી છે જે મને ફિટ રહેવા માટે આગળ ધપાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 10:56 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK