વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન માટે અલીબાગ ઊપડી ગયાં છે. તેઓ ગઈ કાલે સવારે ફૅમિલી સાથે અલીબાગ જતાં જોવા મળ્યાં હતાં. તેમનાં લગ્ન ૨૪ જાન્યુઆરીએ છે, પરંતુ ગઈ કાલથી તેમણે ફંક્શન શરૂ કરી દીધાં હતાં. તેમની ફૅમિલી પોતપોતાના ઘરેથી કારમાં જતી જોવા મળી હતી. તેઓ અલીબાગના ધ મૅન્શન હાઉસ રિસૉર્ટમાં લગ્ન કરશે એવી ચર્ચા છે. કોરોનાને કારણે તેમણે સાદાઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં ફક્ત 40 માણસો હાજર હશે એવી ચર્ચા છે.
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 ISTહૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ
25th February, 2021 13:34 ISTબૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ
25th February, 2021 13:05 ISTહાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી
25th February, 2021 12:41 IST