Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશની પોલીસ સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા મુંબઈમાં

ઉત્તર પ્રદેશની પોલીસ સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા મુંબઈમાં

12 July, 2019 09:27 AM IST |

ઉત્તર પ્રદેશની પોલીસ સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા મુંબઈમાં

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા


ઉત્તર પ્રદેશના મોરાદાબાદની પોલીસ ટુકડી છેતરપિંડીના કેસમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા ગઈ કાલે સાંજે મુંબઈ પહોંચી હતી. સોનાક્ષી સિંહા ૨૦૦૮ની ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારા એક કાર્યક્રમમાં હાજર રહેવા કાર્યક્રમના આયોજકો પાસેથી ૩૭ લાખ રૂપિયા લીધા બાદ પણ કાર્યક્રમમાં હાજર રહી નહોતી, જેને પગલે ઉત્તર પ્રદેશના મોરાદાબાદના કાટઘર પોલીસ સ્ટેશનમાં તેની તથા અન્ય ચાર જણા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો એમ જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

આ પણ વાંચો : ધ લાયન કિંગ: સિમ્બા બન્યો આર્યન ખાન, શાહરુખે કહ્યું મારા જેવો છે અવાજ



ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની પોલીસ ટીમ સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા મુંબઈ આવી છે અને જો તે સહકાર નહીં આપે તો તેની વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 09:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK