Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઝી 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ 'અનામિકા' અને 'એરેંજડ મેરેજ'!

ઝી 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ 'અનામિકા' અને 'એરેંજડ મેરેજ'!

10 September, 2020 03:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઝી 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ 'અનામિકા' અને 'એરેંજડ મેરેજ'!

ઝી5 પર  રિલેશનશીપ આધારિત થ્રિલર સિરીઝ

ઝી5 પર રિલેશનશીપ આધારિત થ્રિલર સિરીઝ


પ્રથમ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સફળતા બાદ, ઝી 5 એ તેની આગામી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી દીધી છે. ચાર એવોર્ડ વિજેતા નિર્દેશક દ્વારા ચાર ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી અણમિકા અને એરેન્જ્ડ મેરેજ આજે રિલીઝ થઈ છે.

શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- 'અનામિકા' અને 'એરેન્જ્ડ મેરેજ' રિલીઝ કરવામાં આવ્યા છે. એવોર્ડ વિજેતા ડિરેક્ટર પ્રદીપ સરકાર અને પ્રિયદર્શનની 45 મિનિટની આ શોર્ટ ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે.




શોર્ટ ફિલ્મ 'અનામિકા'માં આદિત્ય સીલ, પૂજા કુમાર અને હર્ષ છાયા છે. અને એરેન્જ્ડ મેરેજમાં અલી ફઝલ, પત્રલેખા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર કલાકારો છે.


શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પહેલું ચેપ્ટર 9 સપ્ટેમ્બર 2020 ના રોજ અને બીજો સપ્ટેમ્બર 2020 મા રિલીઝ થશે

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK