Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PMના ટ્વીટ વાળા મજાક પર ટ્વિંકલ ખન્નાએ આપ્યો આવો જવાબ

PMના ટ્વીટ વાળા મજાક પર ટ્વિંકલ ખન્નાએ આપ્યો આવો જવાબ

24 April, 2019 05:16 PM IST | મુંબઈ

PMના ટ્વીટ વાળા મજાક પર ટ્વિંકલ ખન્નાએ આપ્યો આવો જવાબ

PMના મજાકનો ટ્વિંકલ ખન્નાએ આપ્યો જવાબ

PMના મજાકનો ટ્વિંકલ ખન્નાએ આપ્યો જવાબ


PM મોદીએ અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂમાં મજાકિયા અંદાજમાં ટ્વિંકલના ટ્વીટનો ઉલ્લેખ કરીને મજા લીધી. હવે ટ્વિંકલે પણ આનો જવાબ ટ્વીટથી આપ્યો છે.

ટ્વિંકલ ખન્ના ટ્વિટ્ટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ મત રાખે છે. એના પર વડાપ્રધાન મોદીએ અક્ષયને કહ્યું કે ટ્વિંકલજી ટ્વિટ્ટર પર બધો ગુસ્સો મારા પર કાઢતા રહે છે, ઘરમાં શાંતિ રહેતી હશે.




આ પણ વાંચોઃ કેમ હવે કેરી ખાવામાં પીએમ મોદી કરે છે કંટ્રોલ, કર્યો ખુલાસો

વડાપ્રધાનની વાત સાંભળીને અક્ષય માત્ર સ્મિત કરતા હતા. ત્યારે ટ્વિંકલે તેનો જવાબ ટ્વીટ કરીને આપ્યો. તેણે લખ્યું કે, 'હું આને સકારાત્મક રીતે જોઉં છું, વડાપ્રધાન ન માત્ર મારા અસ્તિત્વથી વાકેફ છે પરંતુ તેઓ મને વાંચે પણ છે.'


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 05:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK