બોયફ્રેન્ડને નથી ભૂલી શકતી ત્રિશલા દત્ત, તસવીરો છે આ વાતનો પુરાવો

Published: Aug 16, 2019, 15:32 IST | મુંબઈ

બોયફ્રેન્ડને આજ સુધી નથી ભુલાવી શકી ત્રિશલા દત્ત. તેમની આ તસવીરો છે આ વાતનો પુરાવો.

બોયફ્રેન્ડને નથી ભૂલી શકતી ત્રિશલા દત્ત
બોયફ્રેન્ડને નથી ભૂલી શકતી ત્રિશલા દત્ત

સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું નિધન થયું તેને એક મહિના કરતા વધુ સમય થયો છે, પરંતુ આજ સુધી તે ગમથી બહાર નથી આવી રહી. ત્રિશલાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક સેલ્ફી શેર કરી છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે નજર આવી રહી છે. આ સેલ્ફી સાથે ત્રિશલાએ કોઈ કેપ્શન તો નથી લખ્યું પરંતુ આ તસવીરથી એક વાત તો સાફ સમજી શકાય છે કે તે પોતાના બોયફ્રેન્ડને કેટલો મિસ કરે છે.

 
 
 
View this post on Instagram

👼🏻🌤🕊💕

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) onAug 15, 2019 at 10:33pm PDT


જો કે આ પહેલા ત્રિશલાએ પોતાના અકાઉન્ટ પર કેટલાક વધુ ફોટોસ પર શેર કર્યા હતા. જેનાથી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ગમથી નથી નીકળી શકતી. પરંતુ આ નવી તસવીરોએ તો સાફ જ કરી દીધું છે કે ત્રિશલા હજુ સુધી પણ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

તમને જણાવી દઈએ કે ત્રિશલા 2 વર્ષ ઈટાલિયન બોયફ્રેન્ડની સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ 2 જુલાઈએ અચાનક બોયફ્રેન્ડના  નિધનના સમાચાર આવ્યા. બોયફ્રેન્ડના મોતથી ત્રિશલા તૂટી ગઈ. ત્રિશલા ઘણીવાર બોયફ્રેન્ડને યાદ કરતા તસવીરો શેર કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK