Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'ફોર મોર શોટ્સ પ્લીઝ'નું ટ્રેલર રિલીઝ

'ફોર મોર શોટ્સ પ્લીઝ'નું ટ્રેલર રિલીઝ

11 January, 2019 12:34 PM IST |

'ફોર મોર શોટ્સ પ્લીઝ'નું ટ્રેલર રિલીઝ

ફોર મોર શોટ્સનું ટ્રેલર રિલીઝ

ફોર મોર શોટ્સનું ટ્રેલર રિલીઝ


લાંબા સમયથી ચર્ચામાં રહેલી વેબ સિરીઝ 'ફોર મોર શોર્ટ્સ પ્લીઝ'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 25 જાન્યુઆરીથી પ્રસારિત થશે. 25 જાન્યુઆરીથી 200 દેશમાં આ વેબસિરીઝ પ્રસારિત થશે. 



પ્રાઈમ ઓરિજિનલ સિરીઝમાં સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગરુ લીડ રોલમાં છે. તો પ્રતીગ બબ્બર, નીલ ભૂપલમ્, લિસા રે, સપના પબ્બી, અમૃતા પુરી, મિલિંદ સોમણ પણ મહ્તવના રોલમાં દેખાશે. પૉપ કલ્ચરના સંદર્શ સાથે મોડર્ન મહિલાની વિચારધારા અને મગજને સમજવા માટે 'ફોર મોર શોર્ટ્સ પ્લીઝ' જોઈ શકાય.


 


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2019 12:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK