Tiktok સ્ટાર એકતા જૈન ધર્મેન્દ્ર પાજી સાથે કરશે બોલીવુડમાં એન્ટ્રી

Jul 09, 2019, 16:37 IST

એક્ટ્રેસ અને ટિકટોક સ્ટાર એકતા જૈન આવનારા સમયમાં ધર્મેન્દ્ર દેઓલ સાથે જોવા મળશે. એકતા જૈન અને ધર્મેન્દ્ર દેઓલ હોરર કોમેડી ફિલ્મ ખલી બલીમાં સાથે જોવા મળશે.

Tiktok સ્ટાર એકતા જૈન ધર્મેન્દ્ર પાજી સાથે કરશે બોલીવુડમાં એન્ટ્રી
અંકિતા જૈન કરશે ધર્મેન્દ્ર દેઓલ સાથે ડેબ્યુ

એક્ટ્રેસ અને ટિકટોક સ્ટાર એકતા જૈન આવનારા સમયમાં ધર્મેન્દ્ર દેઓલ સાથે જોવા મળશે. એકતા જૈન અને ધર્મેન્દ્ર દેઓલ હોરર કોમેડી ફિલ્મ ખલી બલીમાં સાથે જોવા મળશે. એક્ટ્રેસ, એન્કર, કોરિયોગ્રાફર અને ડબિંગ આર્ટિસ્ટ એકતા જૈન ટિકટોક સ્ટાર છે. અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. એકતા જૈન અત્યાર સુધીમાં 25 કરતા વધારે સીરિયલમાં એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે. પરંતુ હવે અંકિત જૈન સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલ સાથે ફિલ્મોમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Meeting Dharamji again.. its always the Pleasure. #dharmendra #shayariquotes #amazing #feelings #happy #moments

A post shared by Ekta Jain (@ekujain11) onJun 28, 2019 at 1:23am PDT

અંકિત જૈન ટૂંક સમયમાં જ ધર્મેન્દ્ર દેઓલ સાથે ફિલ્મ ખલી બલીમાં જોવા મળશે. આ ફિલ્મ વન એન્ટરટેનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન્સ અને પ્રાચી મૂવીઝના બેનર નીચે બની રહી છે. અંકિતા જૈન ટિકટોક પર ખુબ ફેમસ છે. ટિકટોક પર અંકિતા જૈનના 4 લાખ ફોલોઅર્સ છે અને 28 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

ફિલ્મ ખલી બલીનું ડિરેક્શન મનોજ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી પણ મનોજ શર્માની છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને લખનઉમાં કરવામાં આવશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર પાજી અને અંકિતા જૈન સાથે મધુ સિંહ, કાયનાત અરોરા, રજનીશ દુગ્ગલ, રોહન મેહરા, વિજય રાજ, રાજપાલ યાદવ, હેમંત પાન્ડે, યાસમીન ખાન, અસરાની ફિલ્મમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK