Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > એકતા કપૂરની વેબ-સિરીઝમાં જોવા મળશે ટિક ટૉક સ્ટાર મિસ્ટર ફૈઝુ અને રૂહી

એકતા કપૂરની વેબ-સિરીઝમાં જોવા મળશે ટિક ટૉક સ્ટાર મિસ્ટર ફૈઝુ અને રૂહી

18 October, 2020 07:25 PM IST | Mumbai
Mumbai Correspondent

એકતા કપૂરની વેબ-સિરીઝમાં જોવા મળશે ટિક ટૉક સ્ટાર મિસ્ટર ફૈઝુ અને રૂહી

મિસ્ટર ફૈઝુ અને રૂહી

મિસ્ટર ફૈઝુ અને રૂહી


એકતા કપૂરની વેબ-સિરીઝમાં સોશ્યલ મીડિયા સ્ટાર મિસ્ટર ફૈઝલ શેખ અને ઍક્ટ્રેસ રૂહી સિંહ જોવા મળશે. તેઓ ટિક ટૉક પર ખૂબ ફેમસ થયાં હતાં. ટિક ટૉક બૅન થતાં તેઓ હવે ઍક્ટિંગ તરફ વળી રહ્યાં છે. ‘બૅન્ગ બૅન્ગ: ધ સાઉન્ડ ઑફ ક્રાઇમ્સ’ આ ઍક્શન-થ્રિલરનું શૂટિંગ પણ તેમણે શરૂ કરી દીધું છે. એને અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ કરવામાં આવશે. સેટ પરના કેટલાક ફોટો અલ્ટ બાલાજીએ શૅર કર્યા હતા. ફોટોમાં ફૈઝુના હાથમાં ક્લૅપબોર્ડ છે અને રૂહી ગન પકડીને ઊભી છે. આ વેબ-શોનું શૂટિંગ શરૂ પણ થઈ ગયુ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:25 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK