Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ એક્ટરે પોતાને ગણાવ્યો ગરીબોનો હ્રિતિક રોશન, જાણો કેમ ?

આ એક્ટરે પોતાને ગણાવ્યો ગરીબોનો હ્રિતિક રોશન, જાણો કેમ ?

15 May, 2019 07:08 PM IST | મુંબઈ

આ એક્ટરે પોતાને ગણાવ્યો ગરીબોનો હ્રિતિક રોશન, જાણો કેમ ?

આ એક્ટરે પોતાને ગણાવ્યો ગરીબોનો હ્રિતિક રોશન, જાણો કેમ ?


ટાઈગર શ્રોફ એવા એક્ટર છે, જે પોતાના ઈન્ટરવ્યુમાં હંમેશા મજાક મસ્તી કરતા રહે છે. જો કે આ વખતે તો ટાઈગર શ્રોફે પોતાના પર જ એવી કમેન્ટ કરી છે, જે સાંભળીને તમે હસવું નહીં રોકી શકો. જી હાં, ટાઈગર શ્રોફે કહ્યું છે કે તેઓ ગરીબોના હ્રિતિક રોશન છે.

રિપોર્ટસ્ પ્રમાણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટાઈગર શ્રોફને સવાલ પૂછાયો કે જ્યારે તેને હ્રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ત્યારે કેવું લાગ્યું. આ સવાલના જવાબમાં ટાઈગર શ્રોફે પોતાની ખુશી વ્યક્ત કરી. સાથે જ કહ્યું કે તે પોતે હ્રિતિકના મોટા ફેન છે.



ટાઈગર શ્રોફે કહ્યું કે હ્રિતિક રોશન એવા વ્યક્તિ છે, જેનથી તેને હંમેશા પ્રેરણા મળે છે. ટાઈગરે કહ્યું કે હ્રિતિક સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળવી એ જમોટી વાત છે. આ મારા માટે મોટી ચેલેન્જ છે. આ જ દરમિયાન તેણે પોતાની જાતને મજાક ઉડાવતા કહ્યું કે હું ગરીબોનો હ્રિતિક રોશન છે. અને હ્રિતિક રોશન સાથે આ જ સરખામણી તેમના માટે વધારે છે. ટાઈગરે કહ્યું કે આ પ્રોજેક્ટ માટે તે ખૂબ જ એક્સાઈટેડ છે.


આ પણ વાંચોઃ 75 વર્ષે પણ એક્ટિવ છે તારક મહેતાના 'નટુકાકા', જાણો તેમની સફર તસવીરો સાથે

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ આનંદે પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફને એક સાથે કાસ્ટ કર્યા છે. જો કે આ ફિલ્મ અંગે વધુ કોઈ માહિતી સામે નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 07:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK