રિલૅક્સ મૂડમાં
રિલૅક્સ મૂડમાં
ટાઇગર શ્રોફ સન્ડેના રિલૅક્સ મૂડમાં દેખાયો હતો. તેણે સ્વિમિંગ કરીને સન્ડે પસાર કર્યો હતો. તેણે રેડ શૉર્ટ્સ પહેરી હતી અને પૂલમાં ઊભો છે. ફોટોમાં તેનાં ઍબ્સ અને મસલ્સ દેખાઈ રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે જો દરેક રવિવાર આવી રીતે જ પસાર થતો હોય તો!