Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Tiger Shroffને ચાહકે પુછ્યું શું દિશા પટનીને ડેટ કરે છે? મળ્યો આવો જવાબ

Tiger Shroffને ચાહકે પુછ્યું શું દિશા પટનીને ડેટ કરે છે? મળ્યો આવો જવાબ

11 August, 2019 08:13 PM IST |

Tiger Shroffને ચાહકે પુછ્યું શું દિશા પટનીને ડેટ કરે છે? મળ્યો આવો જવાબ

Tiger Shroffને ચાહકે પુછ્યું શું દિશા પટનીને ડેટ કરે છે? મળ્યો આવો જવાબ


બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ પર 'ask me anything' સેશનમાં ફેન્સને જવાબ આપ્યાં છે. આ સેશનમાં ફેન્સે કેટલાક એવા પ્રશ્નો પુછ્યા જેના જવાબ ટાઈગર શ્રોફ આપી શક્યા હતા નહી. ટાઈગર શ્રોફનું આ સવાલ-જવાબ સેશન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમા ટાઈગર શ્રોફના જવાબ તેના ફેન્સના સવાલ કરતા પણ જબરદસ્ત રહ્યા. ટાઈગરને ફેન્સે કેટલાક અમેજીંગ પ્રશ્નો પુછ્યા હતા જેના જવાબ પણ એટલા જ જબરદસ્ત જવાબ મળ્યા હતા.



સોશિયલ મીડિયાના આ સેશનમાં ટાઈગર શ્રોફને તેના એક ચાહકે પૂછી લીધુ કે શું તમે વર્ઝીન છો જેના જવાબમાં ટાઈગરે કહ્યું કે, અબે બેશરમ મારા માતા-પિતા પણ મને ફોલોવ કરે છે તો એક ફેન્સે ટાઈગરને તેની ગર્લફેન્ડ્સ વિશે પૂછી લીધુ ત્યારે ટાઈગરે આ પ્રશ્નથી બચવાનું જ યોગ્ય માન્યું હતું. સૌથી મજેદાર પ્રશ્ન એક ફેનનો હતો જેણે ટાઈગરને પુછ્યું શું તમે દિશા પટનીને ડેટ કરો છો? ટાઈગર જાણે શેરને માથે સવા શેર હોય તેમ કહી દિધુ કે તેની આટલી ઓકાત નથી !


આ સિવાય પણ ટાઈગર શ્રોફે અનેક મજેદાર પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ફેન્સે પણ આ તકનો યોગ્ય લાભ ઉઠાવ્યો હતો અને ટાઈગર શ્રોફની ફિલ્મોથી લઈને તેના અફેર સુધીની તમામ વાતો જાણવા પ્રશ્નો પુછ્યા હતા. ટાઈગર શ્રોફ દિશા પટનીને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના પણ અમેઝિંગ જવાબ આપ્યા હતા. વર્કફ્રન્ટ્ની વાત કરીએ તો હાલ ટાઈગર શ્રોફ તેની એક્શન ફિલ્મ વૉર, બાગી-3ને લઈને વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 08:13 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK