Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી

ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી

22 July, 2019 10:26 AM IST | મુંબઈ

ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી

ટાઈગર શ્રોફ અને દિશા પટણી

ટાઈગર શ્રોફ અને દિશા પટણી


ટાઇગર શ્રોફ અને દિશા પટણી હાલમાં જ ડિનર ડેટ પર સાથે ગયાં હતાં. છેલ્લા ઘણા સમયથી આ બન્નેના બ્રેક-અપની ચર્ચા ચાલી રહી હતી. આ તમામ અટકળો પર વિરામ લગાવવા ટાઇગર અને દિશાનું સાથે હોવું પૂરતું છે. તેઓ ગુરુવારે રાત્રે એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. તેમનો આ ફોટો વાઇરલ થયો છે. ફોટોમાં ટાઇગરે વાઇટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યાં છે. દિશાએ લાઇટ બ્લુ વનપીસ પહેર્યું છે. બન્નેનાં કામની વાત કરીએ તો ટાઇગર શ્રોફ ‘વૉર’માં હૃતિક રોશન સાથે ઍક્શન કરતો જોવા મળશે તો દિશા ‘મલંગ’માં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળશે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 10:26 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK