Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ પોસ્ટરમાં જોઈ લો જાહ્‌‌નવીનો લુક

ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ પોસ્ટરમાં જોઈ લો જાહ્‌‌નવીનો લુક

30 August, 2019 11:02 AM IST | મુંબઈ

ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ પોસ્ટરમાં જોઈ લો જાહ્‌‌નવીનો લુક

ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ પોસ્ટરમાં જોઈ લો જાહ્‌‌નવીનો લુક

ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ પોસ્ટરમાં જોઈ લો જાહ્‌‌નવીનો લુક


ગુંજન સક્સેના’ના પોસ્ટરમાં જાહ્‌નવી કપૂરનો પાઇલટ લુક ખૂબ જ પ્રશંસનીય છે. આ ફિલ્મમાં તે ઍરફોર્સ પાઇલટ ગુંજન સક્સેનાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૩ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં જાહ્‌નવી ડૅડીના રોલમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મનો પ્રોડ્યુસર છે. ફિલ્મનાં પોસ્ટર્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘તેની તાકાત તેના પિતા છે. તેના પિતાએ તેનાં સપનાંને પૂરાં કરવા માટે પાંખો આપી છે. પોતાના સાહસ અને હિંમતના જોરે તેણે પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ બનાવ્યું હતું. તેને કહેવામાં આવતું હતું કે છોકરીઓ પાઇલટ ન બની શકે. જોકે તે પોતાની ઇચ્છા પર મક્કમ રહી અને ઊડવા માગતી હતી. ‘ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ’. ૨૦૨૦ની ૧૩ માર્ચે રિલીઝ થવાની છે.’

આ પણ જુઓઃ 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો



ફિલ્મનાં તમામ પોસ્ટર્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‌નવીએ કૅપ્શન આપી હતી કે ‘ગુંજન સક્સેના - ધ કારગિ‍લ ગર્લ’. ૨૦૨૦ની ૧૩ માર્ચે રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 11:02 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK