Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ સિંહ ચઢ્ઢામાં આવો હશે આમિર ખાનનો લૂક, ચાહકોને આવી રહ્યો છે પસંદ

લાલ સિંહ ચઢ્ઢામાં આવો હશે આમિર ખાનનો લૂક, ચાહકોને આવી રહ્યો છે પસંદ

18 November, 2019 01:03 PM IST | Mumbai

લાલ સિંહ ચઢ્ઢામાં આવો હશે આમિર ખાનનો લૂક, ચાહકોને આવી રહ્યો છે પસંદ

આમિર ખાન

આમિર ખાન


બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાની તૈયારીમાં લાગ્યા છે. હાલમાં જ આમિર ખાનની ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ થયું છે.




પોસ્ટરને ખુદ આમિર ખાને પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યું છે. જેમાં આમિર ખાન સરદારજીના લૂકમાં નજર આવી રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતા આમિર ખાને લખ્યું, સત શ્રી અકાલ, મારું નામ લાલ...લાલ સિંહ ચઢ્ઢા. આમિર ખાનની આ અપકમિંગ ફિલ્મના પોસ્ટર પર તેના ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે.


આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

આમિર ખાન પાઘડી અને દાઢીમાં જબરદસ્ત લાગી રહ્યા છે. આમિર ખાનનો આ લૂક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આમિર ખાનની ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થઈ શકે છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન પણ છે. જેઓ બંને થ્રી ઈડિયટ્સમાં પણ સાથે જોવા મળ્યા હતા. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ટોમ હેંક્સની રિમેક છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 01:03 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK