બુઢ્ઢી થશે તો આવી દેખાશે સોનમ કપૂર..જુઓ તસવીર

Published: Jul 14, 2019, 14:47 IST | મુંબઈ

બુઢ્ઢી થશે તો આવી દેખાશે સોનમ કપૂર. અભિનેત્રીએ પોતે તસવીર શેર કરી છે.

બુઢ્ઢી થશે તો આવી દેખાશે સોનમ કપૂર
બુઢ્ઢી થશે તો આવી દેખાશે સોનમ કપૂર

બોલીવુડ અભિનેત્રી અને ફેશન દિવા સોનમ કપૂર પોતાના ફેશન, મેકઅપ અને લૂકને લઈને ચર્ચામાં રહે છે. સોનમ કપૂર અલગ અલગ મોકાઓ પર પોતાની ફેશનથી ચાહકોને પ્રેરણા આપતી રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સોમને એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે.

SONAM


છે એવું કે આ ફોટોમાં સોનમ કપૂરનો કોઈ નવો લૂક કે ફેશન નથી જોવા મળી, પરંતુ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જો તે 75 થી 80 વર્ષની જશે તો તે કેવી દેખાશે. સોનમ કપૂરે એક ફોટો શેર કરી છે, જે તેના ચાહકે એડિટ કરી છે.  આ ફોટોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે સોનમ બૂઢ્ઢી થશે, તો તે કેવી દેખાશે?

 
 
 
View this post on Instagram

White shirt with a bow.. isn’t it lovely @atsusekhose 📸 @anandahuja

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onJul 7, 2019 at 3:40pm PDT


સોનમે પોતો જે પોતાની 'બુઢાપાની તસવીર' શેર સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનમે ચાહકની આ તસવીરને શેર કરતા લખ્યું કે, જ્યારે તે 75-80 વર્ષની થશે ત્યારે તે આવી દેખાશે. પરંતુ તે ખૂબસૂરત છે. સાચે હંમેશા માટે બ્યૂટી ક્વીન. જો સોનમ કપૂર વૃદ્ધ થશે ત્યારે આવી દેખાશે તો તે ખરેખર ખૂબસૂરત દેખાશે.

આ પણ વાંચોઃ પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી

અત્યારે શું  કરી રહી છે સોનમ!
હાલ સોનમ કપૂર ઝોયા ફેક્ટરમાં કામ કરી રહી છે. આ ફિલ્મ લેખિકા અનુજા ચૌહાણની આ નામની બુક પર જ આધારિત છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સોનમની સાથે સાઉથના સુપરસ્ટાર દલકિર સલમાન છે અને ડાયરેક્ટર અભિષેક શર્મા આ ફિલ્મ બનાવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK