Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાને ફિટ રાખવા માટે આવી રીતે વર્ક આઉટ કરે છે સપના ચૌધરી

પોતાને ફિટ રાખવા માટે આવી રીતે વર્ક આઉટ કરે છે સપના ચૌધરી

24 June, 2019 04:22 PM IST | મુંબઈ

પોતાને ફિટ રાખવા માટે આવી રીતે વર્ક આઉટ કરે છે સપના ચૌધરી

પોતાને ફિટ રાખવા માટે આવી રીતે વર્ક આઉટ કરે છે સપના ચૌધરી

પોતાને ફિટ રાખવા માટે આવી રીતે વર્ક આઉટ કરે છે સપના ચૌધરી


હરિયાણવી ડાન્સર સપના ચૌધરી હાલ પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. અને આ વાતનો પુરાવો તેનો વર્કઆઉટ વીડિયો અને જીમના ફોટોસ. સપનાના ડાન્સના વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ સપનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે છે તેના વર્કઆઉટનો વીડિયો.

 
 
 
View this post on Instagram

#workout #sapnachoudhary #sapnachaudhary

A post shared by DESI QUEEN ?? (@isapnachaudhary) onJun 23, 2019 at 9:46pm PDT



 
 
 
View this post on Instagram

#sapnachoudhary #sapnachaudhary

A post shared by DESI QUEEN ?? (@isapnachaudhary) onJun 22, 2019 at 12:07am PDT


 
 
 
View this post on Instagram

#sapnachoudhary #sapnachaudhary

A post shared by DESI QUEEN ?? (@isapnachaudhary) onJun 23, 2019 at 10:14pm PDT


સપનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે જિમ ટ્રેનર સાથે વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે જિમ ટ્રેનર સાથે વર્ક આઉટ કરે છે. ફ્લોર પર પણ તે એક્સરસાઈઝ કરે છે.જીમ સાઈકલ પર પણ પસીનો વહાવે છે. જુઓ વીડિયો..

તમને જણાવી દઈએ કે સપનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમની ફેન ફોલોઈંગ એટલી વધારે છે કે તે કાંઈ પણ કરે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 04:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK