આવી રીતે મલ્હાર રાખે છે તેના પ્રિય શ્વાનની સંભાળ, જુઓ વીડિયો

Published: Nov 09, 2019, 14:33 IST | Mumbai

મલ્હાર ઠાકરને તેનો શ્વાન સૌથી પ્રિય છે. જેની સંભાળ લેવામાં તે કોઈ કસર નથી છોડતા. ગફુરનું ઈન્સ્ટાગ્રામ તેનો પુરાવો છે.

મલ્હાર તેના શ્વાન સાથે
મલ્હાર તેના શ્વાન સાથે

ઢોલીવુડના ચોકલેટી હીરો મલ્હાર ઠાકર ઑન સ્ક્રીન પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવે છે. પરંતુ તમને ખબર છે તેઓ રીઅલ લાઈફમાં કોના દિવાના છે? અરે હા, પરિણીતિ સિવાય...હા, એવું પણ કોઈ છે. તે છે મલ્હારનો પાલતુ શ્વાન ગફુર. મલ્હાર પાસે એક શ્વાન છે અને તે તેને ખૂબ જ પ્રિય છે. તેને ખુશ રાખવા માટે મલ્હાર કાંઈ પણ કરી શકે છે. જુઓ તેની તેના શ્વાસ સાથેની આ ક્યુટ તસવીર.

 
 
 
View this post on Instagram

On set with Dadda today ! #ItsGafur

A post shared by Malhar’s GAFUR (@malharsgafur) onOct 3, 2019 at 12:31am PDT


મલ્હારે તેના શ્વાનના ફોટોસ પોસ્ટ કરવા માટે ખાસ મલ્હારસગફુર નામનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે. જેમાં તે ગફુરના ફોટોસ અને વીડિયોઝ પણ પોસ્ટ કરતો રહે છે. એક પિતાની જેમ તે ગફુરની સંભાળ રાખે છે. મલ્હાર ગફુરને રાખડી પણ બાંધે છે. તેની ઈચ્છા છે કે ગફુરને જે જોઈએ તે મળે અને તે હંમેશા ખુશ રહે. ગફુરની સંભાળ પણ રાખે છે, તેને સ્પા કરાવવા માટે પણ લઈ જાય છે.

 
 
 
View this post on Instagram

My weekend plans #SpaTime ! What’s yours??

A post shared by Malhar’s GAFUR (@malharsgafur) onJun 7, 2019 at 11:48pm PDT

 

આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

મલ્હારની ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે તેની ફિલ્મ સાહેબ આવી હતી. જેમાં તેના અભિનયના વખાણ થયા હતા. જ્યારે તેની ફિલ્મ સારાભાઈનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. હાલ મલ્હાર તેની ફિલ્મ વિકીનો વરઘોડોનું પણ શૂટિંગ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK