Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉજડા ચમન અને બાલામાં તફાવત છે : આયુષ્માન ખુરાના

ઉજડા ચમન અને બાલામાં તફાવત છે : આયુષ્માન ખુરાના

31 October, 2019 12:58 PM IST | મુંબઈ

ઉજડા ચમન અને બાલામાં તફાવત છે : આયુષ્માન ખુરાના

ઉજડા ચમન અને બાલા

ઉજડા ચમન અને બાલા


આયુષ્માન ખુરાનાનું માનવુ છે કે ‘ઉજડા ચમન’ અને ‘બાલા’માં ઘણો ફરક છે. ‘ઉજડા ચમન’માં સની સિંહ જોવા મળશે અને ‘બાલા’માં આયુષ્માન છે. ‘બાલા’ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘અમે અમારી ફિલ્મ પહેલાં શૂટ કરી હતી. સાથે જ એની જાહેરાત પણ અમે પહેલાં જ કરી હતી. બન્નેમાં માત્ર એક જ વાક્ય સમાન છે. આમ તો આ ફિલ્મ અલગ છે. મારી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ મેં સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેના પરથી ‘ઉજડા ચમન’ બનાવવામાં આવી છે એ જોઈ હતી. તમે પણ ફિલ્મ જોશો તો તમને પણ બન્નેમાં ફરક દેખાશે. ‘બાલા’ માત્ર સમય પહેલાં વાળ ખરી ગયા હોય એના પર આધારિત નથી. ફિલ્મ તો પોતાની જાતને પ્રેમ કરવા અને શોધવા પર છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2019 12:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK