Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ જોયા ફેક્ટર: 27 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ધ જોયા ફેક્ટર: 27 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

24 August, 2019 07:18 PM IST |

ધ જોયા ફેક્ટર: 27 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ધ જોયા ફેક્ટર: 27 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર


'ધ જોયા ફેક્ટરનું' મોશન પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. મોશન પોસ્ટર રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં ફિલ્મને લઈને રોમાંચ જાગ્યો છે.મોશન પોસ્ટર રિલીઝ થયા પછી ફિલ્મ મેકર્સે ફિલ્મનું રોમાંચક ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં સામેલ અભિનેતા પંકજ ધીરે પોતાની તમામ પરેશાનીઓથી બચવા માટે જોયા કવચ લઈને આવ્યા છે જે તમારા જીવનમાં 100 ટકા ગુડલક લઈને આવશે. 




વીડિયોમાં પંકજ ધીરે જોયા કવચ ફ્રેમના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની લક્કી ચાર્મ સોનમ કપૂર આહુજા ઉર્ફ જોયા સોલંકી છે. એટલું જ નહી વીડિયોમાં 27 ઓગસ્ટે 'ધ જોયા ફેક્ટર'નું ટ્રેલર રિલીઝ કરવાની ઘોષણા સાથે ઉત્સાહ ડબલ થઈ ગયો છે.

ફિલ્મ મેકર્સે તેના સોશિયલ મીડિયા પર વિશેષ જોયા કવચ વીડિયોને જાહેર કરતા લખ્યું હતું કે, સુનો સુનો ઈન્ડિયા વાલે સુનો! અબ આપકી તરફ ભી ગુડ લક આયેગા 600mbps કી સ્પીડ સે. આજ હી બુક કિજીયે જોયા કવચ ઔર દેખિયે 27 ઓગ્સ્ટે ટ્રેલર #TheZoyaFactor bit.ly/ZoyaKavach600".


આ પણ વાંચો: Happy Janmashtami: શિલ્પા શેટ્ટીના પુત્ર વિયાને ફોડી દહીહાંડી,જુઓ ફોટોઝ

ફિલ્મ મેકર્સે 100 ટકાથી જોયા કવચના અનોખા આઈડ્યા સાથે ટ્રેલરની જાહેરાત કરી છે જેને જોઈ બધાન નજર હવે 27 ઓગસ્ટ પર છે. 'ધ જોયા ફેક્ટર'નું ડિરેક્શન અભિષેક શર્મા કરી રહ્યાં છે અને ફોક્સ સ્ટાર હિન્દીએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થવા માટે તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 07:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK