Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છપાકના ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે ઇમોશનલ થઈ દીપિકા પાદુકોણ

છપાકના ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે ઇમોશનલ થઈ દીપિકા પાદુકોણ

04 January, 2020 11:13 AM IST | Mumbai

છપાકના ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે ઇમોશનલ થઈ દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ ‘છપાક’ના ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે ઇમોશનલ થઈ ગઈ હતી. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના પાત્રમાં દીપિકા દેખાવાની છે. મેઘના ગુલઝારે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મને દીપિકાએ પ્રોડ્યુસ પણ કરી છે.

deepika



ટાઇટલ ટ્રૅકના લૉન્ચ વખતે મેઘના ગુલઝાર, તેના પિતા ગુલઝાર, શંકર મહાદેવન, દીપિકાની સાથે લક્ષ્મી અગરવાલ પણ હાજર હતી. ગીતના લૉન્ચ વખતે શંકર મહાદેવન ગીત ગાવાનું શરૂ કરે છે. એ સમયે લક્ષ્મી ખૂબ ઇમોશનલ થઈ જાય છે. દીપિકા તેને સાંત્વના આપતી દેખાય છે. સૉન્ગ લૉન્ચના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. એમાં દીપિકા પણ ભાવુક થતી જોવા મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 11:13 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK