Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મની સફળતા એના બજેટ પર નહીં પરંતુ કન્ટેન્ટ પર આધાર રાખે છે : રાજકુમા

ફિલ્મની સફળતા એના બજેટ પર નહીં પરંતુ કન્ટેન્ટ પર આધાર રાખે છે : રાજકુમા

26 December, 2018 06:44 PM IST |

ફિલ્મની સફળતા એના બજેટ પર નહીં પરંતુ કન્ટેન્ટ પર આધાર રાખે છે : રાજકુમા

અભિનેતા રાજકુમાર રાવ

અભિનેતા રાજકુમાર રાવ


રાજકુમાર રાવનું માનવું છે કે ફિલ્મની સફળતા એના બજેટ પર નહીં, પરંતુ એની કન્ટેન્ટ પર આધાર રાખે છે. તેની ફિલ્મ ‘સ્ત્રી’એ બૉક્સ-ઑફિસ પર અઢળક કમાણી કરી હતી, જે માત્ર ૨૫ કરોડ રૂપિયામાં બની હતી. મોટા બજેટવાળી ફિલ્મોની વાત કરીએ તો ‘રેસ ૩’ અને ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પછડાઈ ગઈ હતી. ફિલ્મોની સફળતા પર પોતાના વિચારો જણાવતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘મારા મતે ફિલ્મની સફળતા એના બજેટ પર આધાર નથી રાખતી. હું માનું છું કે કન્ટેન્ટ અગત્યની છે. ફિલ્મની કન્ટેન્ટ પરથી એનું બજેટ નક્કી થતું હોય છે. જો કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ હોય અને દર્શકોને એ ગમે તો ફિલ્મ સફળ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 06:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK