મોહનલાલનું કહેવું છે કે તેમની સફળતાનું કારણ તેમની ફિલ્મો અને ડિરેક્ટર્સની પસંદગી છે. તેઓ લગભગ છેલ્લાં ૪૦ વર્ષથી દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડતા આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં ૩૪૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમને નૅશનલ અવૉર્ડ્સ પણ મળ્યા છે. તેમની સફળતા વિશે મોહનલાલે કહ્યું હતું કે ‘હું મારા ડિરેક્ટર્સ, રાઇટર્સ, સાથી ઍક્ટર્સ અને ફૅન્સ પર ભરોસો કરું છું. આટલાં વર્ષોથી આ મૅજિકને વારંવાર ક્રીએટ કરવું નસીબની વાત છે અને એ હજી પણ ચાલુ જ છે. મારી ફિલ્મો મારી સફળતાનું સીક્રેટ છે. હું જે પ્રકારની ફિલ્મો કરું છું, મારા ડિરેક્ટર્સ મારી પાસે જે રીતે કામ કઢાવે છે એ બધું જ મારી સફળતા માટે જવાબદાર છે.’
સોનુ સૂદે તેના નામથી લોન આપી રહેલા માણસ સામે કરી ફરિયાદ
7th March, 2021 16:03 ISTદિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો શું કહ્યું એક્ટરે
7th March, 2021 15:57 ISTઅલગ પાત્ર ભજવવા મળે તો હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું : રાજકુમાર રાવ
7th March, 2021 15:05 ISTઅવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ
7th March, 2021 15:05 IST