અર્જુન રામપાલ ‘ધાકડ’માં ખૂબ જ આક્રમક વિલન રુદ્રવીરના રૂપમાં જોવા મળવાનો છે. કંગના રનોટ આ ફિલ્મમાં એજન્ટ અગ્નિની ભૂમિકામાં છે તો દિવ્યા દત્તા પણ ઉગ્ર દેખાવાની છે. આ ફિલ્મ 1 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. પોતાનો વિલન અવતાર ટ્વિટર પર શૅર કરીને અર્જુને ટ્વીટ કર્યું હતું કે ‘બુમ. રાક્ષસનું નવું નામ છે રુદ્રવીર. તે ખૂબ જ ખતરનાક, મારક અને સાથે જ કૂલ પણ છે. 2021ની 1 ઑક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થવાની છે.’
પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ
4th March, 2021 15:58 ISTગુજરાતની ચાર મહિલા ઓફિસરોની વાર્તા ચમકશે સિલ્વર સ્ક્રીન પર
4th March, 2021 15:21 ISTસુનીલ શેટ્ટીએ પ્રૉડક્શન કંપની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,આ ફિલ્મ પર વિવાદ
4th March, 2021 14:56 ISTઅલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી
4th March, 2021 13:27 IST