Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'તેરા ક્યા હોગા આલિયા'માં જોવા મળશે હાઉસવાઈફ બનેલી આલિયાની જર્ની

'તેરા ક્યા હોગા આલિયા'માં જોવા મળશે હાઉસવાઈફ બનેલી આલિયાની જર્ની

28 August, 2019 12:40 PM IST | મુંબઈ

'તેરા ક્યા હોગા આલિયા'માં જોવા મળશે હાઉસવાઈફ બનેલી આલિયાની જર્ની

'તેરા ક્યા હોગા આલિયા'

'તેરા ક્યા હોગા આલિયા'


સોની સબ પર શરૂ થયેલી નવી સિરિયલ ‘તેરા ક્યા હોગા આલિયા’માં આલિયાનું પાત્ર ભજવતી અનુશા મિશ્રા એક સમયે મિસ આગ્રા હોય છે જે હવે એક પત્ની અને એક મા છે. જોકે તેનું વધતું વજન તેને એક ઇનસિક્યોર વાઇફ બનાવી દે છે. હર્ષદ અરોરા તેનો હસબન્ડ આલોક બન્યો છે. આલિયાને હંમેશાં એ ડર સતાવે છે કે તેના પતિની લાઇફમાં કોઈ સ્લિમ યુવતી આવી ગઈ છે. આ અસલામતીની ભાવનાથી તે પીડાય છે. તે હંમેશાં આલોકને અન્ય મહિલાઓથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ



તેને લાગે છે કે તેના વધતા વજનને કારણે તેના હસબન્ડ પાસેથી હવે તેને પહેલાં જેવો પ્રેમ નથી મળી રહ્યો. દરેક બાબતમાં તેને પોતાનું વધી ગયેલું વજન અડચણ લાગે છે. આલિયાનું પાત્ર અનુશાના દિલની ખૂબ નજીક છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 12:40 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK