ફિલ્મ આજના સમયને સુસંગત હોય એ ખૂબ જ જરૂરી છે : રાની મુખરજી

Published: Jan 12, 2020, 11:13 IST | Mumbai Desk

જેને પડદા પર લાવવી જરૂરી છે. રીમેક બનાવવો કોઈ ઉકેલ નથી. આજના સમયને અનુરૂપ ફિલ્મો બનાવવી ખૂબ જ જરૂરી છે.’

રાની મુખરજીનું કહેવું છે કે આજના સમયને સુસંગત ફિલ્મ બનાવવી ખૂબ જ જરૂરી છે. રાની મુખરજી પહેલેથી સોશ્યલ ઇશ્યુ પર ફિલ્મો બનાવતી આવી છે. તેણે તેના કરીઅરની શરૂઆતમાં બળાત્કાર પર ‘રાજા કી આયેગી બારાત’ અને દહેજપ્રથા પર ‘મેહેંદી’ ફિલ્મ કરી હતી. બૉલીવુડમાં ઘણી ફિલ્મોની રીમેક બનાવવામાં આવી રહી છે. આ બે ફિલ્મોની રીમેક બનાવવા વિશે પૂછતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે એવી ઘણી સ્ટોરીઝ છે જેને પડદા પર લાવવી જરૂરી છે. રીમેક બનાવવો કોઈ ઉકેલ નથી. આજના સમયને અનુરૂપ ફિલ્મો બનાવવી ખૂબ જ જરૂરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK