Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડરપોક હશે તેની ગેમ થશે ઓવર, તાપસીની હૉરર ફિલ્મનું ટીઝર રિલીઝ

ડરપોક હશે તેની ગેમ થશે ઓવર, તાપસીની હૉરર ફિલ્મનું ટીઝર રિલીઝ

15 May, 2019 01:23 PM IST | મુંબઈ

ડરપોક હશે તેની ગેમ થશે ઓવર, તાપસીની હૉરર ફિલ્મનું ટીઝર રિલીઝ

ગેમ ઓવરનું ટીઝર રીલિઝ

ગેમ ઓવરનું ટીઝર રીલિઝ


ગેમ ઓવરનું ટીઝર રીલિઝ થઈ ગયું. જે જોતા ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. આખા ટીઝરમાં એક પણ ડાયલોગ નથી. ગેમ રમવાના ચક્કરમાં તાપસીની કેવી હાલત થઈ જાય છે તે આ ટીઝરવામાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર તાપસી પન્નૂ જ છે.




શું છે કહાની?
ગેમ ઓવરની કહાની એક થ્રિલર અને સસ્પેન્સ છે. ફિલ્મ મોતના ખેલ પર આધારિત છે. ફિલ્મ હિન્દીની સાથે સાથે તમિલ અને તેલુગૂ ભાષામાં પણ રિલીઝ થશે. ગેમનું ટીઝર તમને એ જમાનાની યાદ અપાવશે જ્યારે વીડિયો ગેમ કેસેટથી રમવામાં આવતી હતી.


આ પણ વાંચોઃ બુધવારે બપોરે ગેમ થશે ઓવર, તાપસીની ફિલ્મનું ટીઝર થશે રિલીઝ

મંગળવારે પોસ્ટર કરવામાં આવ્યું હતું રીલિઝ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં લોહી લોહાણ હાથ ઉપર ઉઠતો જોવા મળી રહ્યો છે. આ હાથને કોણી સુધી કાંટાવાળા તારથી બાંધવામાં આવ્યો છે. પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે કે હાથમાં એક ગેમિંગ કંસોલ છે. હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તમિલ અને તેલુગૂ ભાષામાં આ ફિલ્મને અશ્વિન સરવનને ડાયરેક્ટ કરી છે. અશ્વિન થ્રીલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મને હિંદી દર્શકો માટે અનુરાગ કશ્યપે હિન્દીમાં બનાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 01:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK