Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે

ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે

27 October, 2012 06:13 AM IST |

ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે

ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે



ફિલ્મમાં ઇમરાને હરિયાણવી ભાષામાં કેટલાક એવા સંવાદો બોલવાના છે જેમાં ગાળનો સમાવેશ થાય છે અને ઇમરાન મુંબઈનો વેલ-મૅનર્ડ છોકરો હોવાથી તેને ગાળવાળી ભાષા શીખવવા માટે ડિરેક્ટરે કોચ રાખ્યો હતો. હવે તો ઇમરાન હરિયાણવીમાં એટલી સારી ગાળો બોલે છે કે કોઈ ટ્રક-ડ્રાઇવરને પણ પાછળ મૂકી દે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2012 06:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK