Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની જ ફિલ્મ જોવા પહોંચી તારા સુતરિયા તો આવું હતું લોકોનું રીએક્શન

પોતાની જ ફિલ્મ જોવા પહોંચી તારા સુતરિયા તો આવું હતું લોકોનું રીએક્શન

14 June, 2019 03:42 PM IST | મુંબઈ

પોતાની જ ફિલ્મ જોવા પહોંચી તારા સુતરિયા તો આવું હતું લોકોનું રીએક્શન

તારા સુતરિયા

તારા સુતરિયા


બૉલીવુડ એક્ટ્રેસ તારા સુતરિયાએ હાલમાં જ કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધ યર 2થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મના પડદા પર મિશ્ર રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ તારા અને અનન્યાની એક્ટિંગની ઘણી ચર્ચા થઈ હતી. હાલમાં જ તારાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તે પોતાની જ ફિલ્મ જોવા થિએટર પહોંચી તો લોકોનું કેવુ રીએક્શન હતું.

તારાએ જણાવ્યું કે જ્યારે તો પોતાની ફિલ્મ જોવા થિએટર પહોંચી હતી તો બે છોકરીએ તારાનો મજાક ઉડાવ્યો હતો, તો યુવતીઓને ખબર નહોતી ખબર કે હું એમના બાજુમાં જ બેઠી છું. ફિલ્મમાં મારી એક્ટિંગને લઈને ઘણી મસ્તી-મજાક કરી રહી હતી. ત્યારે એક સીન એવો આવ્યો જ્યારે એમણે મારી એક્ટિંગ પર ઘણી ટિપ્પણી કરી હતી.



આ પણ વાંચો : અક્ષયકુમાર સાથે ટકરાશે 'બાહુબલી', જાણો શું છે મામલો


જ્યારે ફિલ્મ પૂરી થઈ અને લાઈટ્સ ઑન થઈ તો મે તે યુવતીઓ તરફ જોયું. મને જોઈને તેઓ હેરાન થઈ ગઈ. તે સમયે મે તેમને થમ્સ અપ કર્યું અને ત્યાથી નીકળી ગઈ. જોકે તારાએ તે યવુતીઓના કમેન્ટ્સ પર કોઈ રીએક્શન નહીં કર્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તારાએ કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મરજાવા'માં નજર આવશે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 03:42 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK