તમન્ના ભાટિયાએ બમણી કિંમત આપીને ખરીદ્યું મુંબઈમાં આલીશાન ઘર? આ છે હકીકત

Published: Jul 10, 2019, 14:03 IST | મુંબઈ

એક અંગ્રેજી વેબસાઈટ માટે આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તમન્નાને એક સવાલ કરવામાં આવ્યો કે શું સાચે તમે વર્સોવામાં સી ફેસિંગ ઘર ખરીદવા માટે બમણા પૈસા આપ્યા છે?

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા

થોડા સમય પહેલા 'બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયાને લઈને એક મોટા સમાચાર ઝડપથી વાયરલ થયા હતા. સમચારા હતા તમન્નાએ મુંબઈના વર્સોવા વિસ્તારમાં એક ખરીદ્યું છે અને તે ઘરને ખરીદવા માટે એમણે બમણી કિંમત ચૂકાવી છે. હવે પોતે તમન્નાએ આ ઘટનાની હકીકત બતાવી છે.

 
 
 
View this post on Instagram

@fhmindia

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onJul 8, 2019 at 4:11am PDT

એક અંગ્રેજી વેબસાઈટ માટે આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તમન્નાને એક સવાલ કરવામાં આવ્યો કે શું સાચે તમે વર્સોવામાં સી ફેસિંગ ઘર ખરીદવા માટે બમણા પૈસા આપ્યા છે? એના પર તમન્ના હંસવા લાગી અને બોલી 'હવે હુ આ વિષયમાં શું બોલુ'. એમણે જણાવ્યું કે મારા હિન્દી ટીચરે મને લિંક મોકલી અને પૂછ્યું કે શું આ સાચું છે? એના પર મે જવાબ આપ્યો, હું સિંધી છુ અને હું કેવી રીતે ઘર ખરીદવા માટે ડબલ પૈસા આપી શકું?

 
 
 
View this post on Instagram

"Little girls with dreams become women with vision" ~ Unknown

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onMay 21, 2019 at 9:04am PDT

એક્ટ્રેસ જણાવ્યું કે, મારી ટીચરે આ વિશે ટ્વિટ પણ કર્યું પરંતુ આ ગૉસિપ પછી પણ બંધ નહીં થઈ. હું તમને જણાવી દઉ, મેં ઘર ખરીદ્યું છે પરંતુ મેં એના માટે બમણી કિંમત નથી આપી. હાલ તે ઘર પર કામ ચાલી રહ્યું છે અને એ કામ જેવી રીતે પૂરૂ થઈ જશે હું મારા માતા-પિતા સાથે ત્યાં શિફ્ટ થઈ જઈશ.

આ પણ વાંચો : હ્રિતિક અને દીપિકા સત્તે પે સત્તાની રીમેકમાં પહેલી વાર એક સાથે જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના જલદી જ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બૉલીવુડ ફિલ્મ 'બોલે ચૂડિયા'માં નજર આવશે. પહેલા આ ફિલ્મ મૌની રૉયને લેવામાં આવી હતી, બાદ કોઈ કારણસર વિવાદ ચાલતા એને મૌની બહાર નીકળી ગઈ અને તમન્નાને સાઈન કરવામાં આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK