તાહિરા કશ્યપ ખુરાનાએ જણાવ્યુ હતું કે આયુષ્માન ખુરાનાના ઇન્ટિમેટ દૃશ્યોને કારણે તે પહેલાં અસલામતી અનુભવતી હતી. આયુષ્માને ‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન અને યામીનાં ઇન્ટિમેટ દૃશ્યોને જોઈને તાહિરાને ઇનસિક્યોરીટી ફિલ થઈ હતી. જોકે હવે આ બાબતને તે વધુ મહત્ત્વ નથી આપતી એવુ જણાવતાં તાહિરાએ કહ્યું હતું કે ‘હા શરૂઆતમાં હું ઇનસિક્યોર હતી. જોકે મેં જ્યારે ‘અંધાધુન’ની એડિટ્સ જોઈ ત્યારે મેં ટીમને કહ્યું હતું કે આયુષ્માન અને રાધિકા આપ્ટેના ઇન્ટિમેટ દૃશ્યમાં કંઈક તો અધૂરું લાગે છે. એ સમયે મારામાં ટ્રાન્સફોર્મેશનનો મને અનુભવ થયો હતો. એક ઇનસિક્યોર વાઇફમાંથી હું ઇન્ટિમેટ દૃશ્યને વધુ સારું કઈ રીતે બનાવી શકાય એનું વિશ્લેષણ કરવા લાગી હતી.’
Star Screen Awards 2019 : જુઓ કોને મળ્યો કયો અવોર્ડ્સ
Dec 09, 2019, 15:44 ISTરણવીર સિંહ અને રણબીર કપૂર મારી પ્રેરણા છે : આયુષ્માન ખુરાના
Nov 30, 2019, 11:13 ISTઆયુષ્માનની બ્રૅન્ડ એન્ડોર્સમેન્ટમાં થયો ૨૦૦ ટકાનો વધારો
Nov 28, 2019, 10:28 ISTBala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી
Nov 23, 2019, 15:22 IST