Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મીરા નાયરની વેબ ફિલ્મમાં તબુ

મીરા નાયરની વેબ ફિલ્મમાં તબુ

22 January, 2020 06:00 PM IST | મુંબઈ
રશ્મિન શાહ

મીરા નાયરની વેબ ફિલ્મમાં તબુ

તબુ

તબુ


હંમેશાં વિવાદાસ્પદ સબ્જેક્ટ પર કામ કરીને ચર્ચામાં રહેનારી મીરા નાયરની વેબ ફિલ્મ માટે તબુ લીડ સ્ટાર તરીકે ફાઇનલ થઈ છે. બીબીસી એન્ટરટેઇનેમન્ટ માટે પ્રોડ્યુસ થનારી આ વેબ ફિલ્મના સબ્જેક્ટ માટે પ્રોડ્યુસર કે ડિરેક્ટર ફોડ પાડવા રાજી નથી પણ એવું માનવામાં આવે છે કે આ સબ્જેક્ટ પણ અગાઉ મુજબ ચર્ચાસ્પદ અને બોલ્ડ હોઈ શકે છે. બીબીસીની આ વેબ ફિલ્મ એક કે બે નહીં પણ ત્રણ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. દોઢ કલાકની આ વેબ ફિલ્મનું શૂટ ઇન્ડિયામાં જ થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:00 PM IST | મુંબઈ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK