Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ

તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ

26 November, 2012 06:02 AM IST |

તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ

તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ


આ ફિલ્મ ફેસ્ટિવલમાં તબુ પણ હાજર હતી. અહીં કાજલ અને તબુએ એકબીજા સાથે થોડો સમય પસાર કર્યો હતો અને આટલા સમયમાં જ તેમની વચ્ચે બહુ સારી મિત્રતા થઈ ગઈ છે. કાજલે અહીં તબુને ‘લાઇફ ઑફ પાઇ’ના તેના પર્ફોર્મન્સ બદલ અભિનંદન આપ્યાં હતાં તેમ જ તામિલ અને તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે પણ સારી એવી ચર્ચા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2012 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK