Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજાએ બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ

TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજાએ બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ

26 August, 2019 02:13 PM IST | મુંબઈ

TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજાએ બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ

TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજા

TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજા


સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરના પાત્રમાં જોવા મળતી પ્રિયા આહુજા રાજડાએ બેબી બમ્પ સાથેના ફોટોઝ શૅર કર્યા છે. તે‌ણે ગુજરાતી ડિરેક્ટર માલવ રાજડા સાથે ૨૦૧૧ની ૧૯ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. આ બન્ને હાલમાં મૉલદીવ્ઝમાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. સાથે જ પોતાના પહેલા બાળકને લઈને પણ ખૂબ જ એક્સાઇટેડ છે.

આ પણ વાંચો : રંગબાઝ સીઝન 2માં જિમ્મી શેરગિલનો છે ચૅલેન્જિંગ રોલ



હસબન્ડ સાથેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયાએ કૅપ્શન આપી હતી કે ‘ટેન લિટલ ફિંગર્સ, ટેન લિટલ ટોઝ... પ્રેમ અને ખુશીથી જણાવી રહી છું કે અમારી ફૅમિલી વધી રહી છે. આ ગુડ ન્યુઝ જણાવવા માટે મને આજના દિવસથી વધુ સારો કોઈ દિવસ લાગ્યો જ નહીં. હૅપી જન્માષ્ટમી.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 02:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK