Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC : જ્યારે બબીતાજીનાં પ્રેમમાં જેઠાલાલને લાગ્યો કરન્ટ

TMKOC : જ્યારે બબીતાજીનાં પ્રેમમાં જેઠાલાલને લાગ્યો કરન્ટ

17 September, 2020 03:03 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

TMKOC : જ્યારે બબીતાજીનાં પ્રેમમાં જેઠાલાલને લાગ્યો કરન્ટ

જ્યારે બબીતાજીનાં પ્રેમમાં જેઠાલાલને લાગ્યો કરન્ટ

જ્યારે બબીતાજીનાં પ્રેમમાં જેઠાલાલને લાગ્યો કરન્ટ


ટીવી (Television)નો સૌથી પૉપ્યુલર (Popular Show) શૉ 'તારક મેહતા (Taarak mehta ka ooltah chashma) કા ઉલ્ટા ચશ્મા' દર્શકોને છેલ્લા 12 વર્ષથી ખૂબ જ એન્ટરટેઇન (Entertaining) કરી રહ્યો છે. આ શૉ સાથે જોડાયેલા બધાં પાત્રોએ પણ ચાહકોના મનમાં એક આગવી છાપ ઘડી છે. તો શૉમાં 'જેઠાલાલ' (Jethalal) અને (Babitaji) 'બબીતાજી'ની નોક-ઝોંક પણ ચાહકોને ખૂબ જ હસાવે છે. ઘણીવાર 'તારક મેહતા (Taarak Mehta ka Ooltah Chashma) કા ઉલ્ટા ચશ્મા'માં જોઈ શકાય છે કે (Jethalal) 'જેઠાલાલ', (Babitaji) 'બબીતાજી'ને ઇમ્પ્રેસ (Impress) કરવા માટે કોઇપણ હદ વટાવવા તૈયાર રહે છે. તો એવી કોઇપણ તક તે પોતાના હાથમાંથી જવા દેતા નથી. જ્યારે (Babitaji) બબીતાજીની સામે તે સારા બની શકે. પણ ક્યારેક ક્યારે (Jethalal) 'જેઠાલાલ'ના પ્રયત્નો તેમના પર જ ઉંધા પડે છે.




એવું જ કંઇક થયું હતું ત્યારે જ્યારે 'બબીતાજી'ના ઘરે ટ્યૂબલાઇટ બગડી ગઈ હતી અને તેને બરાબર કરવાના ચક્કરમાં જેઠાલાલને કરન્ટ લાગી જાય છે. જેઠાલાલને એટલો જોરદાર કરન્ટ લાગે છે કે તે છોડીવાર તો કંઇક બોલી શકવાની સ્થિતિમાં પણ નથી રહેતા.

 
 
 
View this post on Instagram

?????? ???? . . . . #vibes #chillvibes #relaxingmode #sundayvibes #sundaymood☀️

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar) onSep 13, 2020 at 2:11am PDT


જણાવવાનું કે તાજેતરમાં જ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની કાસ્ટમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ શૉમાં છેલ્લા 12 વર્ષથી 'અંજલી મેહતા'નું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મેહતા અને 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર ગુરુચરણ સિહ હવે આ શૉનો ભાગ નથી. જ્યાં ગુરુચરણ સિંહની જગ્યા બલવિંદર સિંહ નવા 'રોશન સિંહ સોઢી'ની ભૂમિકા ભજવી રહ્યા છે તો સુનૈના ફોજદાર નવા 'અંજલી ભાભી'નું પાત્ર ભજવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2020 03:03 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK