જેઠાલાલ અને દયાબેનનો Tik Tok વીડિયો વાયરલ

Published: Jun 28, 2019, 15:41 IST

અભિનેત્રી સરગુન મહેતાએ ટિક-ટોક વીડિયો બનાવ્યો છે.

જેઠાલાલ અને દયાબેન
જેઠાલાલ અને દયાબેન

Taarak Mehta Ka Ooltah Chashmah ટેલિવિઝનનો પ્રસિદ્ધ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને નવા-નવા સમાચારોની દર્શકોને રાહ હોય છે. એવામાં જો જાણીતા કલાકાર દયાબેન અને જેઠાલાલથી જોડાયેલો વીડિયો સામે આવ્યો તો વાયરલ તો થવાનો જ છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Pati ke Perchai dekhni hai😂😂. @indiatiktok

A post shared by Punjabi Media (@punjabimedia) onJun 25, 2019 at 7:23am PDT

ખરેખર, Taarak Mehta Ka Ooltah Chashmahનો એક Tik Tok પર આવેલો નવો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. એમાં પોતે દયાબેન અને જેઠાલાલ તો નથી પરંતુ એમનો અવાજ આવી રહ્યો છે. અભિનેત્રી સરગુન મહેતાએ ટિક-ટોક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો એમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ અને દયાબેનના મીઠા ઝઘડા પર બનાવ્યો છે. આ વીડિયો ઘણો ફની છે અને લોકો એમને જોઈને ઘણો એન્જોય કરી રહ્યા છે.

આ પણ વાંચો : એ કલાકારો જે છોડી ચુક્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

આ વીડિયો સરગુન દયા બનીને પતિને કહે છે- હે માં માતા જી, આપને યે ટીવી ચેનલ ક્યો બદલ દિયા. જેઠા લાલ બનીને રવિ બોલે છે - ક્યોંકિ મુઝે યે ધોને વાલી સીરિયલ નહીં દેખની છે. ત્યારે દયા બોલે છે - મુઝે પતિ કી પરછાઈ દેખની હૈ. જેઠા કહે છે - અરે પતિ યહાં ખુદ ખડા હૈ ઔર ઉસે છોડકર તુમ્હે પતિ કી પરછાઈ દેખની હૈ? તો આ વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK