Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી

રશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી

17 January, 2021 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુ તેની ‘રશ્મિ રૉકેટ’ના છેલ્લા શેડ્યુલના શૂટિંગ માટે ભુજ પહોંચી ગઈ છે. આ ફિલ્મ કચ્છની ઍથ્લિટ રશ્મિના જીવન પર આધારિત છે, જેણે અનેક પડકારોને માત આપીને એક મુકામ મેળવ્યો હતો. રિયલ લાઇફ સ્ટોરી પર બનનારી આ ફિલ્મ માટે તાપસીએ સખત ટ્રેઇનિંગ લીધી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયાંશુ પનિયુલી જોવા મળશે. ફિલ્મને આકર્ષ ખુરાનાએ ડિરેક્ટ કરી છે. ભુજ પહોંચીને પોતાના ફોટો તાપસીએ શૅર કર્યો છે. ફોટોમાં તેણે ટીશર્ટ પહેર્યું છે. ટીશર્ટ પર ભુજ લખ્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, નેક્સ્ટ સ્ટૉપ. ‘રશ્મિ રૉકેટ’નું ફાઇનલ શેડ્યુલ.’


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK