Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસી પન્નુએ શરૂ કર્યું થપ્પડનું શૂટિંગ

તાપસી પન્નુએ શરૂ કર્યું થપ્પડનું શૂટિંગ

08 September, 2019 10:26 AM IST | મુંબઈ

તાપસી પન્નુએ શરૂ કર્યું થપ્પડનું શૂટિંગ

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુએ તાજેતરમાં જ અનુભવ સિંહા સાથે ‘થપ્પડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ અગાઉ બન્નેએ ‘મુલ્ક’માં સાથે કામ કર્યું હતું. તેઓ ફરી એક સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. અનુભવ સિંહા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘આ વખતે ફરી એકવાર અમે સાથે કામ કરવા માટે આવ્યા છીએ.

આ પણ વાંચો : લોકોને ડરાવવા માટે ઉત્સુક છે વિકી કૌશલ



આ એક એવો વિષય છે જે ઘણાં વર્ષોથી આપણાં દિલમાં અકબંધ છે. એથી સિનેમાની તાકતનો ઉપયોગ કરતાં અગત્યનાં મુદ્દાઓને અમે વાચા આપવાનાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 10:26 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK