Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જહાં ચાર યારને લઈને એક્સાઇટેડ છે સ્વરા

જહાં ચાર યારને લઈને એક્સાઇટેડ છે સ્વરા

02 March, 2021 11:47 AM IST | Mumbai
Agencies

જહાં ચાર યારને લઈને એક્સાઇટેડ છે સ્વરા

જહાં ચાર યારને લઈને એક્સાઇટેડ છે સ્વરા

જહાં ચાર યારને લઈને એક્સાઇટેડ છે સ્વરા


સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મ ‘જહાં ચાર યાર’ને લઈને ખૂબ એક્સાઇટેડ છે. પાંચ માર્ચે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. ફિલ્મમાં સ્વરાની સાથે શિખા તલસાણિયા, મેહર વિજ અને પૂજા ચોપડા પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મની સ્ટોરી ચાર મહિલાઓની છે. તેઓ પોતાની ઘર-ગૃહસ્થીમાં જ ગુંથાયેલી રહે છે. જોકે તેમની લાઇફમાં ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન ત્યારે આવે છે જ્યારે તેઓ ગોવા જાય છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી કે ‘મારી આગામી ફિલ્મ ‘જહાં ચાર યાર’ની જાહેરાત કરવાને લઈને ખૂબ ઉત્સાહિત છું. એમાં શિખા તલસાણિયા, મેહર વિજ અને પૂજા ચોપડા પણ જોવા મળશે. સૌંદર્યા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ, કમલ પાન્ડે ડિરેક્ટ અને વિનોદ બચ્ચન પ્રોડ્યુસ કરશે. ૨૦૨૧ની પાંચ માર્ચે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 11:47 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK