Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sushmita Sen બૉયફ્રેન્ડ અને દીકરીઓ સાથે માણી રહી છે વેકેશનની મજા

Sushmita Sen બૉયફ્રેન્ડ અને દીકરીઓ સાથે માણી રહી છે વેકેશનની મજા

20 July, 2019 02:39 PM IST |

Sushmita Sen બૉયફ્રેન્ડ અને દીકરીઓ સાથે માણી રહી છે વેકેશનની મજા

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન


બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના બૉયફ્રેન્ડ અને દીકરીઓ સાથે અર્મેનિયમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ સુષ્મિતાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તસવીરો અને વીડિયો શૅર કર્યો છે, જેમાં સુષ્મિતા મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી રહી છે.

 




 


સુષ્મિતા આ સમયે પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ (Rohman Shawl ) અને બન્ને દીકરી અલિશા (Alisah) અને રેની (Renee) સાથે અર્મેનિયા (Armenia)માં પોતાની રજાઓની ભરપૂર મજા લઈ રહી છે. વેકેશનનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે જાહેરમાં સુષ્મિતા અર્મેનિયાને ઘણી પસંદ કરી રહી છે.

 

 
 
 
View this post on Instagram

‘Yeh saare dil ke rishtey, insaniyat ke muskurate farishtay’ ❤️????#backhome ? I love you guys!!!!

A post shared by Sushmita Sen (@sushmitasen47) onFeb 5, 2019 at 9:13am PST

 

જણાવી દઈએ કે સુષ્મિતા લગભગ એક વર્ષથી રોહમનની સાથે રિલેશનમાં છે. હંમેશા બન્ને સાથે જ દેખાયા છે. તમને જણાવી દઈએ કે રોહમન ઓછા સમયમાં જ સુષ્મિતાના પરિવારમાં સામેલ થઈ ગયા છે. રોહમન શૉલ ફૅશન મૉડલ છે. સુષ્મિતા સેનની દીકરીઓ પણ રોહમનને પસંદ કરે છે.

એક ઈન્ટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું કે હું લકી છું આ લોકોનું આપસમાં ઘણુ બને છે. એક દિવસ મારી દીકરીએ મને પૂછ્યું કે શું મને તમારો બૉયફ્રેન્ડ પસંદ નહી આવ્યો તો અને જો હું નહીં ઈચ્છુ કે કોઈની સાથે લગ્ન કરો તો? એના પર સુષ્મિતાએ જવાબ આપ્યો 'તો હું તમારી વાતનું ધ્યાન અને ઈજ્જતથી સાંભળીશ અને પછી લગ્ન કરીશ.

આ પણ જુઓ : જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

સુષ્મિતાએ 2000માં રેની અને વર્ષ 2010માં એમણે અલિશાને દત્તક લીધી હતી. સુષ્મિતા પોતાની દીકરીઓથી ઘણી નજીક છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 02:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK