રિયાની અરેસ્ટ થતાં શ્વેતા સિંહ કીર્તિએ કહ્યું...

Published: Sep 09, 2020, 18:50 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ભગવાન અમારી સાથે છે

શ્વેતા સિંહ કીર્તિ
શ્વેતા સિંહ કીર્તિ

રિયા ચક્રવર્તીની અરેસ્ટ થતાં સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે ભગવાન અમારી સાથે છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા રિયાની ગઈ કાલે અરેસ્ટ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની તપાસ દ્વારા તેમને ખબર પડી હતી કે રિયા, તેનો ભાઈ શોવિક અને સુશાંતના ઘરના મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડાએ ડ્રગ ઑર્ડર કર્યું હતું. ત્યાર બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પિક્ચરમાં આવ્યો હતો અને તેમણે રિયાની અરેસ્ટ કરી હતી. ત્યાર બાદ શ્વેતાએ ટ્વીટ કર્યું હતું કે ભગવાન અમારી સાથે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK