Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડની ડ્રગ સ્ટોરી દેખાડી સુશાંતના કેસમાંથી ધ્યાન હટાવાય છે: નગમા

બૉલીવુડની ડ્રગ સ્ટોરી દેખાડી સુશાંતના કેસમાંથી ધ્યાન હટાવાય છે: નગમા

19 September, 2020 12:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉલીવુડની ડ્રગ સ્ટોરી દેખાડી સુશાંતના કેસમાંથી ધ્યાન હટાવાય છે: નગમા

નગમા

નગમા


કૉન્ગ્રેસ લીડર નગમાનું કહેવું છે કે બૉલીવુડના ડ્રગ્સ માફિયાની સ્ટોરી જણાવીને સુશાંતના કેસ પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. એ વિશે ટ્વિટર પર નગમાએ ટ્વીટ કર્યું હતું કે ‘સીબીઆઇ, એનસીબી, ઈડી પ્લીઝ બીજેપી નેતાઓ અને જયા પ્રદાજીને જવાબ આપો કે સુશાંતના નિધનના કેસમાં શું ચાલી રહ્યું છે. ફેંસલાની રાહ જોવામાં ખૂબ સમય પસાર થઈ ગયો છે, પરંતુ પરિણામ કંઈ નથી મળ્યું. અચાનક બધાને કવર કરવામાં આવી રહ્યા છે. બીજેપીના સદસ્યો બૉલીવુડમાં ડ્રગ્સ વિશે બોલી રહ્યા છે. દેશ આખો સુશાંતના નિધનના કેસ વિશે જાણવા આતુર છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK