અંકિતા લોખંડેએ તેના બૉયફ્રેન્ડ વિકી સાથે ડાન્સ કરતી વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી તો સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. વિડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેને જોઈને લોકો તેને અનેક સવાલ કરવા લાગ્યા છે. સોશ્યલ મીડિયા-યુઝરે પૂછ્યું કે તમે સુશાંત સરને યાદ નથી કરતાં. તો અન્ય યુઝરે લખ્યું કે તમે સુશાંત સરને ભૂલી ગયાં છો. તો એકે કમેન્ટ કરી છે કે તું દરરોજ ફોટો અપલોડ કરજે, અમે તને સુશાંતની યાદ અપાવતા રહીશું. સુશાંતે આ વર્ષે ૧૪ જૂને તેના બાંદરાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ મામલાની તપાસ હજી સુધી ચાલી રહી છે. તપાસનો રેલો વિવિધ મુદ્દાઓને આવરી લેતા ડ્રગ્સ સુધી પહોંચી ગયો છે.
એક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ
26th January, 2021 08:13 ISTહેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો
25th January, 2021 21:10 ISTમૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
25th January, 2021 16:19 ISTબૉલીવુડના સ્ટાર્સ દેખાડો કરવામાં હંમેશાં આગળ હોય છે: ગુલશન દેવૈયા
25th January, 2021 16:15 IST