સુશાંત હંમેશાં મારી તૂટી-ફૂટી હિન્દીને સુધારતો હતો: સારા

Published: Jun 25, 2020, 21:34 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ બન્નેએ ‘કેદારનાથ’માં સાથે કામ કર્યું હતું

સારા અલી ખાનનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂત તેને સાચું હિન્દી બોલવા માટે હંમેશાં મદદ કરતો હતો. આ બન્નેએ ‘કેદારનાથ’માં સાથે કામ કર્યું હતું. આ દરમ્યાન સારાનું હિન્દુ તૂટેલું-ફૂટેલું હતું, પરંતુ સુશાંત તેને મદદ કરતો હતો. આ વિશે સારાએ કહ્યું હતું કે ‘મને જરા પણ નથી ખ્યાલ કે મેં ફિલ્મમાં કેવી રીતે કામ કર્યું હતું. મેં ખરેખર મારો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો હતો. જોકે મને નથી લાગતું કે સુશાંતની મદદ વગર હું આ કામ કરી શકી હોત.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK