ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગ્લેમરસ ફોટોઝ શૅર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. સુરભિ ચંદનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, સાથે જ તેના ચાહકો પણ આ તસવીરો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવવાનું કે, સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ચાહકો માટે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી જોવા મલે છે. સુરભિ ચંદનાએ ફોટોશૂટમાં બ્લેક કલરનું આઉટફિટ કૅરી કર્યું છે અને તે જુદાં જુદાં પૉઝ આપી રહી છે.
View this post on Instagram
તાજેતરમાં શૅર કરવામાં આવેલી તસવીરો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. ફોટોઝમાં એક વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં સુરભિએ પોતાના પગમાં જુદાં જુદાં કલરની હિલ્સ કૅરી કરી છે. સુરભિ ચંદનાએ ફોટોશૂટમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે સાથે જ બ્લેક કલરની શૉટ ડ્રેસ ખૂબ જ સુંદર રીતે કૅરી કરી છે. સુરભિ ચંદનાએ પોતાની આ તસવીર શૅર કરવાની સાથે લખ્યું છે કે, "બૉમ્બ વરસાવતા". અત્યાર સુધી આ તસવીરોને 1,36,791 વ્યૂઝ મળી ચૂક્યા છે.
View this post on Instagram
જણાવવાનું કે, સુરભિ ચંદનાએ પોતાના કરિઅરની શરૂઆત ટીવી સીરિયલ દ્વારા કરી હતી. હાલ સુરભિ ચંદના કલર્સ ટીવીના જાણીતા શૉ 'નાગિન 5'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળે છે. સુરભિ ચંદના ટીવી સીરિયલ 'કબૂલ હૈ'માં હયાના પાત્ર દ્વારા લોકપ્રિયતા મળી. સાથે જ સ્ટારના પૉપ્યુલર શૉ 'ઇશ્કબાઝ'માં જોવા મળી હતી.
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTદિલ્હી યુનિવર્સિટીમાં ભણતી વખતે રાજકારણને ખૂબ નજીકથી જાણ્યું હતું મોહમ્મદ ઝીશાન અયૂબે
16th January, 2021 15:43 ISTબાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી
15th January, 2021 18:01 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 IST