Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગલી બૉયને આજે ઓવરટેક કરશે સુપર 30

ગલી બૉયને આજે ઓવરટેક કરશે સુપર 30

07 August, 2019 01:00 PM IST | મુંબઈ ડેસ્ક

ગલી બૉયને આજે ઓવરટેક કરશે સુપર 30

રણવીર VS હ્રિતિક

રણવીર VS હ્રિતિક


મુંબઈ (મિડ-ડે પ્રતિનિધિ) : હૃતિક રોશનની ‘સુપર 30’ બહુ જલદી રણવીર સિંહની ‘ગલી બૉય’ને ટક્કર આપશે. હૃતિકની ફિલ્મે સોમવાર સુધીમાં ૧૩૮.૭૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને ધારવા કરતાં ઘણી સફળતા મળી છે અને લોકો હજી પણ એને પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મે પહેલાં અઠવાડિયામાં ૭૫.૮૫ કરોડ, બીજા અઠવાડિયામાં ૩૭.૮૬ કરોડ, ત્રીજા અઠવાડિયામાં ૧૭.૯૪ કરોડ અને ચોથા અઠવાડિયાના શુક્રવારે ૯૬ લાખ, શનિવારે ૨.૧૦ કરોડ, રવિવારે ૩.૨૨ કરોડ અને સોમવારના ૮૫ લાખ સાથે ટોટલ ૧૩૮.૭૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીર સિંહની ‘ગલી બૉય’એ ૧૪૦.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડો મંગળવારના અને આજના બિઝનેસ સાથે પાર થવાની સંભાવના છે.

ફિલ્મનું નામ   બિઝનેસ (રૂપિયામાં)
કબીર સિંહ 277.07 કરોડ
ઊરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક 245.36 કરોડ
ભારત 211.07 કરોડ
કેસરી 154.41 કરોડ
ટોટલ ધમાલ 154.23 કરોડ
ગલી બૉય 140.25 કરોડ
સુપર 30 138.78 કરોડ
દે દે પ્યાર દે 103.64 કરોડ
લુકા છુપી 94.75 કરોડ
મણિકર્ણિકા:ધ ક્વીન ઑફ ઝાંસી 92.19 કરોડ



આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 01:00 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK