Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ થઈ રિલીઝ

સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ થઈ રિલીઝ

20 November, 2019 11:54 AM IST | Mumbai

સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ થઈ રિલીઝ

સુહાના ખાન

સુહાના ખાન


સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ’ને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા સુહાનાએ સ્ક્રીન પર ઍક્ટિંગમાં એન્ટ્રી કરી છે. તે પહેલાં થિયેટરમાં ઍક્ટિંગ કરી ચૂકી છે. તે હાલમાં ન્યુ યૉર્કમાં સ્ટડી કરી રહી છે. તેની આ પહેલી શૉર્ટ ફિલ્મ ૧૦ મીનિટ અને પાંચ સેકેન્ડની છે. ફિલ્મની સ્ટોરી એક યંગ કપલની બે દિવસની રોડ ટ્રિપ પર આધારિત છે. તેઓ છોકરીના પેરન્ટ્સને મળવા માટે જતાં હોય છે. એ દરમ્યાન તેમને લાઇફની કેટલીક વાસ્તવિક્તાઓ, પ્રેમ અને રિલેશનશીપ વિશે જાણવા મળે છે. આ ફિલ્મને અનેક લોકોએ જોઈ છે. સમાચાર બનતા સુધીમાં આ ફિલ્મને ૪.૪૯ લાખ લોકોએ જોઈ છે અને ચાર હજારથી વધુ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:54 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK